MUNTAZIR
"મુતગીર" એ લેખકનું તખલ્લુસ પણ છે. જ્યારે જ્યારે સમય મળ્યો, લેખકે પોતાની લાગણીઓને શબ્દોના રૂપમાં કાગળ પર ઉતારી અને આ સફર હવે પુસ્તકનું રૂપ લઈ રહી છે. લેખકે આ પુસ્તક દ્વારા કવિતા, ગઝલ, લેખ, ટૂંકી વાર્તા જેવી વિવિધ શૈલીમાં લખવાની કોશિશ કરી છે જ્યાં વ્યાકરણ કરતાં લાગણીને વધારે લાવી શકાશે!